Viral / સુશાંતના અંતિમ સંસ્કારનો વીડિયો જોઈ ભડકી અંકિતા લોખંડે, યુઝરને કહ્યું- તરત જ ડિલીટ કરી દો

viral social ankita lokhande lashesout on social media user after seen sushant singh rajput funeral video

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનને3 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આ કેસની તપાસ ચાલી રહી છે અને સુશાંતના પરિવાર અને ફેન્સ એ જ આશામાં છે કે, આ કેસની હકીકત બધાંની સામે આવશે. ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે ફરી ડિસ્ટર્બ થઈ ગઈ છે. આ વીડિયો સામે આવ્યા બાદ અંકિતાએ યુઝરને આડે હાથ લેતા તરત જ આ વીડિયો ડિલીટ કરવાનું કહ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ