લૉકડાઉન / ઘરમાં બંધ માણસોને કારણે બહાર પ્રાણીઓનું બદલાયું જીવન

viral pic od lions nap on road during south african lockdown

હાલમાં કોરોના વાયરસના કારણે વિશ્વની  મોટાભાગની વસ્તી ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર છે. ઘરમાં રહેવાના કારણે મનુષ્યને પાંજરાના પક્ષીનું દર્દ સમજાઈ રહ્યું છે. પરંતુ આ લોકડાઉનમાં પશુઓનું જીવન બદલાઈ ગયું છે. વાતાવરણ પણ સાફ થઇ રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ