મહામારી / ત્રણ વર્ષની બાળકી ચેકઅપ માટે એકલી પહોંચી ડોક્ટર પાસે, પછી જે થયું તે જાણીને તમને મજા આવી જશે

viral-photo-little-girl-visits-doctor-by-herself-while-parents-were-at-work-in-nagaland-photo-goe

નાગાલેન્ડની જુન્હેબોટા જિલ્લાના ઘટાશી તાલુકાના એક ગામમાં 3 વર્ષની નનકી લિપવી પોતાના ચેકઅપ માટે એકલી દવાખાને પહોંચતા ડોક્ટર તો ચકિત થયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ