Video / લૉકડાઉનની અસર : ગજરાજ નીકળ્યા શેરીમાં ફરવા, દૂધવાળો જોઈને બાઈક મૂકી ભાગ્યો

viral of elephant and animals on the streets of india amid lockdown

લોકડાઉનના કારણે સમયનું ચક્ર જાણે ફરી ગયું હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે માણસો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર છે ત્યારે ઘણા પ્રાણીઓને મજા પડી ગઈ છે જેના વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ