મહિલાની કોર્ટમાં ધા / રજા ન મળી તો મહિલાએ કંપની પર ઠોકી દીધો કેસ, પછી ચૂકવવા પડ્યા આટલા કરોડ

viral news london news company denied leave to woman had to pay huge compensation

ઘણી વખત મોટી કંપનીઓ સાથે મોટી ભૂલ થઈ જાય છે, જેના કારણે તેમણે કોર્ટના દ્વારે આવવુ પડે છે. વિશ્વભરમાં હવે આ વાતો સામાન્ય થઇ ગઇ છે. હાલમાં લંડનની એક ઘટના ચર્ચિત થઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ