વાયરલ / બજેટથી ખિજાયેલા મિડલ ક્લાસે સોશ્યલ મીડિયા પર ભૂક્કા બોલાવી દીધા, ભયંકર Memes થઈ રહ્યા છે વાયરલ

viral memes on budget 2022 flood social media taxpayers reacts on twitter

આ વખતે ફરી સામાન્ય બજેટમાં મધ્યમ વર્ગને કંઈ જ મળ્યું નથી. કરદાતાઓ પણ નિરાશ છે. ત્યારે સોશિયલ મીડિયા પર તેને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ