બોલિવૂડ / ટીકટોક બૅન બાદ મિમ્સની થઇ રેલમછેલ, આ સેલિબ્રિટીઝે ભારત સરકારનો માન્યો આભાર

Viral memes After Banning tiktok

સોમવારે રાત્રે ભારત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 59 ચાઇનીઝ એપ્સને ભારતમાં બૅન કરી દેવામાં આવી છે અને આ નિર્ણયને લોકોએ આવકાર્યો છે. બોલિવૂડમાં કેટલાક સેલિબ્રિટીઝ છે જે ટીકટોક પર વીડિયો બનાવીને મૂકતા હતા. શાહીદ કપૂર, શિલ્પા શેટ્ટી, નોરા ફતેહી, વિદ્યુત જામવાલ જેવા ઘણા બધા સિતારા હતા જે ટીકટોક પર તેમના વીડિયો પોસ્ટ કરતા હતા. તો બીજી તરફ એવા પણ કેટલાક સિતારા છે જે ટીકટોકના બંધ થવાથી ખુશ થયા છે. આ નિર્ણય હવે મિમ મટીરીયલ બની ગયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ