ધમાકેદાર પ્રદર્શન / વિરાટ કોહલીના કરિયરનો સૌથી મોટો રેકૉર્ડ: તેંડુલકર સહિતના વિશ્વના દિગ્ગજ ખેલાડીઓ તો ક્યાંય પાછળ છૂટ્યા

Viral kohli archieved the milestone of completing 25000 international runs

દિલ્હી ટેસ્ટ મેચ દરમિયાન વિરાટ કોહલીએ ટીમની બીજી ઈનિંગ દરમિયાન જેવા પોતાના 12 રન પૂરાં કર્યાં તેની સાથે જ તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 25000 રનો પૂરા કરનારાં છઠ્ઠા ખેલાડી બની ગયાં.

બ્રેકિંગ ન્યૂઝ