સાચવજો! / રાતે ઠંડી અને દિવસે ગરમીના કારણે ફેલાયું વાયરલ ઈન્ફેક્શન, ગુજરાતમાં બેવડી ઋતુથી લોકો બેહાલ

Viral infection spread due to cold at night and heat during the day

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે ઠંડી લાગી રહી છે તો બપોર દરમિયાન ગરમી પણ લાગી રહી છે. ઋતુને કારણે શહેરમાં વાઇરલ બીમારીઓ ઘર કરી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ