નવી બિમારી / આ તો કેવો તાવ જેનો ઈલાજ ડૉક્ટરો પાસે પણ નથી, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની સ્થિતીને કારણે કેન્દ્ર પણ ચિંતામાં

Viral fever in UP and MP

ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં વાયરલ તાવનો હાહાકાર જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. હોસ્પિટલોમાં સ્થિતી એવી છે કે એકજ બેડ પર બે બાળકોનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ