બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / વિશ્વ / viral emotional daughter fulfilled last wish of father and gave rum by injection

વાયરલ / દીકરીએ અંતિમ ઈચ્છા પાળી ખરી ! મરતા પહેલા પિતાને ઈન્જેક્શથી પીવડાવ્યો દારુ, દ્રશ્ય જોઈને રડી પડશો

Premal

Last Updated: 08:12 PM, 9 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પિતા અને પુત્રીનો સંબંધ ખૂબ જ ગાઢ ગણાય છે. એવામાં એક ખૂબ ભાવુક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક પુત્રીને પોતાના પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરતા જોઇ શકાય છે.

  • પિતા-પુત્રીની કરૂણ કહાની જોઇને રડી પડશો
  • પુત્રીએ પિતાની અંતિમ ઈચ્છા કરી પૂર્ણ
  • પુત્રીએ પિતાને ઈન્જેક્શન દ્વારા રમ પીવડાવી

પુત્રીએ પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી 

પિતા પોતાની પુત્રી માટે વધુ પ્રોટેક્ટિવ હોય છે. પોતાના બાળકની ખુશી માટે દરેક સપનાને પૂર્ણ કરવા માટે પિતા એડીચોટીનુ જોર લગાવી દે છે. પરંતુ જ્યારે આવુ પુત્રીઓ કરે તો કોઈ પણ લાગણીશીલ થાય છે. આવી એક ઘટના વાયરલ થઇ રહી છે. જેને જાણ્યા બાદ સોશિયલ મીડિયાના યુઝર્સની આંખો નરમ થઇ ગઇ છે. 

પિતાને પીવડાવી રમ

એક મીડિયા રિપોર્ટ મુજબ પિતા ગંભીર રીતે બિમાર હતા અને હોસ્પિટલમાં પોતાની અંતિમ શ્વાસ લઇ રહ્યાં હતા. પિતાને રમ પીવુ ખૂબ પસંદ હતુ. તેથી પુત્રીએ પિતાને ઈન્જેક્શન દ્વારા રમ પીવડાવી અને પિતાની ઈચ્છા પૂર્ણ કરી. રમ પીધાના થોડા કલાક બાદ પિતાનુ મોત થયુ. 

કેપ્શને જણાવી કહાની

પુત્રીનુ નામ પેનોલોપ અન જણાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, તેણે પોતાના પિતાને તેની મનપસંદ Bundaberg Rum પીવડાવી હતી. ટ્વિટમાં જોઇ શકાય છે કે પિતા હોસ્પિટલના બેડ પર સૂતા છે અને પુત્રી તેમની પાસે શાંતિથી ઉભી છે. વાયરલ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, મૃત્યુ પહેલા પુત્રીએ પિતાને તેની મનપસંદ ડ્રિંકનો છેલ્લો ઘૂંટડો પીવડાવ્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ