ચિંતાજનક / લો, હવે સૌરાષ્ટ્રના પશુઓમાં પણ ફેલાઈ આ વાયરલ બીમારી, 15 રાજ્યોમાં કેસ, તંત્ર થયું અલર્ટ

 Viral disease also spread in animals of Saurashtra

સૌરાષ્ટ્રના પશુઓમાં હવે વાયરલ બિમારી જોવા મળી રહી છે. જે બિમારી અત્યાર સુધીમાં ભારતના 15 રાજ્યોમાં ફેલાઈ છે. જેથી પશુપાલન વિભાગ દ્વારા આ બિમારીને લઈને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ