પહેલ / સુરતની યુનિવર્સિટીમાં શિક્ષક એવી અનોખી સજા કરે છે કે વિદ્યાર્થીઓ હોંશે હોંશે સ્વીકારે છે

Vir Narmad University of Surat teacher unique Punishment students

વિદ્યાર્થી સમયસર એસઇનમેન્ટ સબમિટ ના કરે, કલાસરૂમમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરે કે પછી પ્રોજેક્ટ પૂરો ન કરે તો જે તે ફેકલ્ટી માટે તે સૌથી નિરાષાજનક વાત હોય છે, પણ આવા વિદ્યાર્થીને દાખલારૂપ શિક્ષા કરી માત્ર એક દિવસ જ નહીં કાયમ માટે યાદ રહે તેવું કામ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ આર્કિટેક્ટચરમાં થઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ