ઘર્ષણ / મહેસાણાની દૂધસાગર ડેરીની સામાન્ય સભામાં ધીંગાણું, મોંઘજીભાઈના પુત્રએ કર્યું ફાયરિંગ

 vipul chaudharys supporters attacked before dudhsagar dairy annual meeting

મહેસાણા દૂધસાગર ડેરીની આજે વાર્ષિક સાધારણ સભા મળવા જઇ રહી છે. સભા પૂર્વે ડેરી સંકુલ બહાર  વિપુલ ચૌધરી અને અશોક ચૌધરીના સમર્થકો વચ્ચે ભારે બબાલ થઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ