તમારા કામનું / હવે યુનીક ફોન નંબર લેવા માટે નહીં ખર્ચ કરવા પડે પૈસા, કંપની તમારા ઘરે મોકલશે કાર્ડ, જાણો સર્વિસ ડિટેલ્સ

vip sim card booking process know more

સિમ કાર્ડ ખરીદવું ખૂબ જ સરળ છે પરંતુ VIP નંબર ખરીદવો એટલું જ મુશ્કેલ કામ છે કારણ કે તમારે તેમાં વધુ પૈસા ખર્ચવા પડે છે પરંતુ શું તમે જાણો છો કે તમે VIP સિમ કાર્ડ મફતમાં પણ ખરીદી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ