મહામારી / દેશમાં હજી વેક્સિન આવે તે પહેલા જ VIP લોકોના આંટા-ફેરા શરૂ, અધિકારીએ કર્યો મોટો ઘટસ્ફોટ

vip jostling starts for priority recipient to first shots of vaccine

દેશમાં કોરોના વાયરસ વેક્સિનને લઇને સરકારે ત્રણ મોટી કંપનીઓને ઓર્ડર આપ્યો છે. જો કે, હજી સુધી દેશમાં વેક્સિન આવી નથી. પરંતુ તેને લઇને વીઆઇપી લોકો વચ્ચે ધક્કા-મુક્કી શરૂ થઈ ચૂકી છે. આ જોતા મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે, કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લેવા માટે કોઇપણ રાજનેતા અથવા પ્રભાવશાળી વ્યક્તિને પ્રાથમિકતા આપવામાં આવશે નહીં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ