હિંસક વિરોધ / અમદાવાદઃ શાહઆલમમાં CAAના વિરોધમાં પોલીસ ઉપર કરવામાં આવેલા હૂમલાના 15 આરોપી કોર્ટ સમક્ષ હાજર

violent CAA protest in Ahmedabad 15 accused in metro court for remand

ગુરુવારે અમદાવાદના શાહઆલમમાં CAAના વિરોધમાં ફાટી નીકળેલી હિંસા મામલે પોલીસ તપાસ કરી રહી છે જેમાં આજે 15 આરોપીઓને ક્રાઈમબ્રાન્ચ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ સિવાય 64ની ધરકપડ કરવામાં આવી છે. શાહઆલમમાં નોકરી, ધંધા, વ્યવસાય પૂર્વવત્ કરાયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ