હિંસા / JNUમાં ફરી હોબાળો, હૉસ્ટેલમાં હિંસા, ABVP-લેફ્ટ પર લાગ્યા આરોપ

Violence strikes JNU again students hostels abvp JNUSU

દિલ્હીમાં જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલય (JNU)માં ફરી એક વખત હિંસાનો મામલો સામે આવ્યો છે. જેએનયૂ વિદ્યાર્થી સંઘે દાવો કર્યો છે કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ હિંસા કરી છે. આ હિંસા દરમિયાન જેએનયૂ વિદ્યાર્થી સંઘ (JNUSU)ના અધ્યક્ષ આઇશી ઘોષ પર પણ હુમલો કરવામાં આવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ