CAA Protest / વિરોધનાં નામે થઇ રહેલી હિંસા લોકશાહીમાં ક્યારેય સ્વીકાર્ય હોઈ જ ના શકે

violence is not acceptable in democracy caa violence protest

આપણી રક્ષા કાજે દિવસ-રાત જોયા વિના સતત ખડેપગે રહેતા પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલા થઈ રહ્યા છે અને આ બધી હિંસા આખરે શા માટે? નાગરિકતા કાયદાનો વિરોધ કરવા જ? કે પાછળથી જેના ભણકારા વાગી રહ્યા છે તે એનઆરસી એટલે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનને અટકાવવવા? હિંસા પાછળનાં કારણો ગમે તેટલાં મજબૂત કેમ ન હોય, તંદુરસ્ત લોકશાહીમાં તે ક્યારેય સ્વીકાર્ય હોઈ જ ના શકે અને આ મુદ્દે કોઈ ચર્ચા કે દલીલને સ્થાન નથી જ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ