વસૂલાત નહીં / ગુજરાતમાં ટ્રાફિક નિયમો તોડનારને આ તારીખ સુધી નહીં થાય કોઈ દંડ, તહેવારોને જોતા હર્ષ સંઘવીની મોટી જાહેરાત

Violators of traffic rules will not be fined during Diwali festivals in Gujarat: Harsh Sanghvi

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત, ટ્રાફિક નિયમો તોડનારને દિવાળીમાં નહીં થાય દંડ, 27 ઓક્ટોબર સુધી કોઇ પણ પ્રકારનો દંડ નહીં વસૂલાય,

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ