તમારા કામનું / જો આ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કર્યું તો ખિસ્સા પર પડશે ભારે, 25 હજાર સુધીના ચલાણ સાથે 3 વર્ષ સુધીની જેલની જોગવાઈ

Violation of this traffic rule will be heavy on the pocket, with a fine of up to 25 thousand and up to 3 years in jail.

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીએ તો ચલાણ કપાઈ શકે છે. સાથે જ જો કોઈ સગીર બાળક વાહન ચલાવતા પકડાય તો કડક ચલાણ અને જેલની સજાની પણ જોગવાઈ છે. 

બ્રેકિંગ ન્યૂઝ