VTV વિશેષ / મહારાણી ચીમનાબાઈની રૉલ્સ રૉયસ, વિશ્વ યુદ્ધ સમયની એડલર: એવી વિન્ટેજ કાર કે જોવા માટે મૈસૂરથી રાજવીઓ વડોદરા આવ્યા

Vintage cars reached Vadodara from across the country

રાજા મહારાજાના સમય વપરાતી વિન્ટેજ કાર આજકાલ લુપ્ત થતી જાય છે. જોકે, વિન્ટેજ કારનો જાણે કે વડોદરામાં મેળો ભરાયો છે. વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં દેશભરમાંથી 200 વિન્ટેજ કાર એક્ઝિબિશનમાં ભાગ લેવા પહોંચી છે. આ કાર કયા સમયની અને કેવું છે આ કારનું કલેક્શન ચાલો જોઈએ એક અહેવાલ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ