જામનગર / વિંજલપરના સરપંચના દિકરાએ ખુદને મારી ગોળી, પ્રેમ પ્રકરણમાં મોત વ્હાલું કર્યું હોવાની આશંકા, તપાસનો ધમધમાટ

Vinjalpar sarpanchs son shot himself suspected to have killed himself in love affair

જામનગરના ખીજડીયા બાયપાસ પાસે દ્વારકાના વીંજલપર ગામના સરપંચના પુત્રનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ