બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સ્પોર્ટસ / ગોલ્ડ મેડાલિસ્ટને હરાવી વિનેશ ફોગાટે અસંભવને કર્યું સંભવ, બનાવી સેમિ ફાઇનલમાં જગ્યા
Last Updated: 03:40 PM, 6 August 2024
ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે પ્રથમ રાઉન્ડમાં ડિફેન્ડિંગ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવ્યો છે. વિનેશે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગ મેચમાં જાપાનની યુઇ સુસાકીને 3-2થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જે 4 વખતની વર્લ્ડ ચેમ્પિયન પણ છે. સુસાકી 2020 ટોક્યો ઓલિમ્પિકમાં 50 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ વિજેતા હતી. ભારતીય કુસ્તીબાજ વિનેશે તેને પહેલા જ રાઉન્ડમાં હરાવીને ભારતની ગોલ્ડ મેડલ મેળવવાની આશા વધારી દીધી છે. વિનેશ ફોગાટની આ જીત ઐતિહાસિક છે કારણ કે યુઇ સુસાકીએ ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ રાઉન્ડથી ફાઈનલ સુધી તેના કોઈપણ વિરોધીને એક પણ પોઈન્ટ મેળવવા દીધો ન હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનાલી સેક્સ વર્કર મર્ડર / ભોગવવા વેશ્યા લાવ્યો, બન્યું એવું કે ટુકડા કરીને બેગમાં ભરીને ફેંક્યાં, કંપારી વછૂટતો કાંડ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.