ગૌરવ / આવો કમાલ કરનાર પ્રથમ ભારતીય મહિલા પહેલવાન: કુશ્તી ચેમ્પિયનશીપમાં વિનેશ ફોગાટે રચ્યો ઇતિહાસ

vinesh phogat has become the first indian champion to win bronze world wrestling championships

વિનેશ ફોગાટ વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક મુકાબલામાં સ્વીડનની એમ્મા જોના માલમગ્રેનને હરાવીને આ સ્પર્ઘામાં બે પદક જીતનાર પ્રથમ ભારતીય મહિલા પહેલવાન બની ચુકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ