કોરોના સંકટ / આ દેશમાં દર્શકો સાથે શરુ થવા જઈ રહી છે ક્રિકેટ લીગ, આ નિયમોનું ખાસ પાલન કરાશે

Vinci Premier T-10 League from May 22; Saliva and sweat will not be used in cricket for the first time

કોરોના મહામારીનાં કારણે વિશ્વમાં અનેક સ્પોર્ટસ ઇવેન્ટ રદ્દ કરવી પડી હતી. સંક્રમણના ખતરાનાં કારણે ભારતમાં પણ આઈપીએલ સહીતના આયોજન મુલતવી કરવા પડી રહ્યા છે ત્યારે આ ખતરા વચ્ચે પૂર્વ કેરેબિયન દેશ સેન્ટ વિન્સેન્ટ અને ધ ગ્રેનેડાઇન્સમાં  વિન્સી પ્રીમિયર ટી-૧૦ લીગ (વીપીએલ) ની શરૂઆત થવા જઈ રહી છે. આ મેચમાં દર્શકો પણ સ્ટેડિયમમાં આવી શકશે.  

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ