શુભ સંયોગ / જાણો ક્યારે છે વિનાયક ચતુર્થી, બની રહ્યા છે બે શુભ યોગ, આ રીતે પૂજા કરવાથી ગણેશજી થશે પ્રસન્ન

vinayaka chaturthi 2022 subh muhurat ashadh shukla month chaturthi these two special yog

દરેક મહિનાની બંને પક્ષની ચતુર્થી તિથિએ ગણેશજીની પૂજા અને ઉપવાસ કરવાનો નિયમ છે. અષાઢ માસના શુક્લ પક્ષની વિનાયક ચતુર્થી 3 જુલાઈ, રવિવારના રોજ આવી રહી છે. આ દિવસે બે શુભ યોગ બની રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ