ઈડર / પોલીસ પર ખોટી કામગીરીને લઈને લોકો રસ્તા પર ઉતરી આવ્યા

ઈડરમાં પોલીસ પર ખોટી કામગીરીને લઈને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.જૂગાર રમતા લોકોને પકડતા સમયે નિર્દોષને પકડી લીધા હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. એક યુવકને ખોટી રીતે પકડી લીધા હોવાનો પરિવારના લોકો આરોપ મુકી રહ્યા છે. આ ઉપરાત પોલીસે તે યુવકને છોડવા માટે 30 હજારની લાંચ માગી હોવાની વાત કરી છે. જેના કારણે પરિવારના લોકો અને અન્ય લોકો ભેગા ભળીને પોલીસ સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ