નર્મદા / વીરપુર પાસે બુટલેગરની કારને નડ્યો અકસ્માત, દારૂ લૂંટવા માટે ગ્રામજનોની પડાપડી

નર્મદાના વીરપુર પાસે બુટલેગરની કારના અકસ્માતની ઘટના સામે આવી છે. શનિવારે મોડી રાત્રે બુટલેગરની કારનો અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ચાલક કાર મુકીને ફરાર થયો હતો.. અકસ્માતની જાણ થતા ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.. ગ્રામજનોએ દારૂ લેવા માટે પડાપડી કરી હતી.. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી છે..

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ