Video / પ્રેમી પંખીડા ભાગી જતા ગ્રામજનોએ જૂતાનો હાર પહેરાવીને બન્નેનું મોં કાળું કરાવ્યું 

villagers did harsh things on couple and insult them

અરવલ્લી જિલ્લામાં પ્રેમી-પંખીડાને તાલિબાની સજા આપતો એક વીડિયો સામે આવ્યો છે. આજે પણ ખાપ પંચાયતો દ્વારા આ પ્રકારની સજા આપવામાં આવે છે તે ચોંકાવનારી ઘટના છે. આવી જ એક ઘટના અરવલ્લીમાંથી સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ