ડેડિયાપાડા / 40 km ફરીને ન જવું પડે તે માટે ગામલોકોએ જાત મહેનતે નદી પર બનાવ્યો કાચો પુલ, સરકાર કરશે વિકાસ?

villagers built Raw bridge Karjan river Dediapada Narmada

પ્રગતિશીલ વિકાસ... આવું સાંભળ્યું ખુબ હશે અને હજૂ પણ સાંભળતા હશો. પરંતુ જાહેરાતોમાં અને નેતાઓના ભાષણમાં દેખાતા વિકાસની વાસ્તવિક્તા શું છે તે આજે અમે આપને બતાવીશું. કારણ કે, એક એવું ગામ છે. જ્યાં લોકોએ શહેર સુધી પહોંચવા 35 કિલોમિટર ન ફરવું પડે તે માટે જાતે કાચો પુલ બનાવ્યો છે. જુઓ કેવી છે એ ભાષણો વાળા વિકાસની વાસ્તવિક્તા...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ