બનાસકાંઠા / ડેડવા ગામમાંથી પાણી કાઢવા માટે ગામલોકોએ તોડી નાખ્યો રોડ

Villagers broke the road to drain water from Dedwa village

અનરાધાર વરસાદને લઇને બનાસકાંઠાના ડેડવા ગામે ઊંચાણવાળા રોડને લીધે ગામમાં પાણી ભરાતા લોકોએ રોડ તોડી નાખ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ