ક્ષેત્રપાલ / ગુજરાતના આ ગામમાં ઘોડેસવાર પોલીસ કરે છે ખેતરોની રખેવાળી

In this village of Gujarat, cavalcade police raid the fields

પોલીસને માત્ર આપણે શહેરની સડકો પર અને ગામડાની શેરીઓમાં જ કાયદા અને વ્યવસ્થાનું પાલન કરતા જોઈ હશે. પરંતુ ખૂબ ઓછા લોકોને એ ખ્યાલ હશે કે પોલીસના એક વિભાગનું કામ ગામડાઓમાં ખેતરોનું રક્ષણ કરવાનું પણ હોય છે અને એટલે જ તો પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પોલીસના માઉન્ટેડ પોલીસના જવાનો ખેતરક્ષક બન્યા છે. ક્ષેત્રપાલ પોલીસની કામગીરીનો આ અહેવાલ.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ