બનાસકાંઠા   / ગુજરાતના આ એક જ ગામમાં 700 ગાયો લમ્પીગ્રસ્ત, દરરોજ 7 પશુના થાય છે મોત, સરકારી ચોપડે ઓછા મૃત્યુની નોંધ

village 700 cows are affected by lumpy 7 animals die every day the government book records less deaths

બનાસકાંઠા જિલ્લાના મગરવા ગામે 700 ગાયો લમ્પીથી સંક્રમીત થઇ છે. જયારે મોતના વાસ્તવિક આંકડા અને સરકારી ચોપડે નોંધાયેલા આંકડામાં ભિન્નતા હોવાથી સવાલો ઊભા થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ