વિવાદ / વિક્રમ ઠાકોરે કહ્યું- 'મનુ રબારીએ મારૂ આ ગીત કોપી કર્યું છે, 2 કલાકમાં ડિલિટ કરી દો', બાદમાં હટાવ્યું

Vikram Thakor song controversy Manu Rabari YouTube channel Vijay Suvada

છેલ્લા થોડા દિવસોથી સિંગર વિક્રમ ઠાકોરનું એક ગીત કોપી કરવાને લઇને વિવાદ સર્જાયો હતો. વિક્રમ ઠાકોરનું કહેવું હતું કે, 'રામ મને પ્રેમ રે કરનારા બેવફા નીકળ્યા' ગીત જે તેમનું છે અને તે ગીત પર તેમના રાઇટ્સ છે. ત્યારે થોડા સમય પહેલા ગીત સર્જક મનુ રબારી દ્વારા સિંગર વિજય સુવાડા પાસે વિક્રમ ઠાકોરના ગીત ગવડાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ મનુ રબારીએ કોઇ રાઇટ્સ વગર આ ગીત યુ-ટ્યૂબ ચેનલ પર અપલોડ કર્યું હતું. જેને લઇને સમગ્ર વિવાદ સર્જાયો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ