બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / કેવું જશે કન્યા રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
Last Updated: 06:29 AM, 2 November 2024
Yearly Horoscope: વિક્રમ સંવત 2081માં કન્યા (પ.ઠ.ણ.) રાશિના જાતકોની આર્થિક સ્થિતિ બાબતે પાસુ પ્રબળ રહેશે. વર્ષના મધ્યભાગમાં નાણાં ભીડ જણાશે. આવેશ અને ઉતાવળમાં આવી કામ ના કરો. સ્થાવર-જંગમ મિલકતમાં ફેરફાર જોવા મળશે. જમીન કે મકાન ખરીદી શકાશે તેમજ મુશ્કેલી અને અડચણનો સામનો કરવો પડશે. કારણ વગરના મોટા ખર્ચાઓ ટાળવા અને ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી બનશે.
ADVERTISEMENT
પ્રોપર્ટી અને આવક
ADVERTISEMENT
આ ઉપરાંત કન્યા રાશિના જાતકોએ આ વર્ષે વાહન ચલાવવામાં પડવા વાગવામા સાવચેતી રાખવી તેમજ પતિ પત્નીમાં અહમના કારણે ટકરાવ જોવા મળશે. પુરુષાર્થ સાથે થોડું તણાવપૂર્ણ વાતાવરણ રહેશે. વધુ આવક મેળવવા ટૂંકા રસ્તાઓ નુકસાન કરાવશે. પ્રોપર્ટી ને લગતા કેસો માં સાવધાની રાખવી.
વધુ વાંચોઃ કેવું જશે મેષ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે વૃષભ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મિથુન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કર્ક રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે સિંહ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વાણી-વર્તન
આ સિવાય ભાગીદારો વેપારમાં વિઘ્નો ઊભા કરશે. વાણી વર્તન વિચારો ઉપર સંયમ રાખવો. વાયુને લગતી પીડાથી પરેશાની રહેશે અને મોસાળ અને મિત્રો સાથે મનદુઃખ રહેશે. સંતાન વિષયક સાધારણ ચિંતા રહેશે.
સ્ત્રીઓ માટે
આ નવા વર્ષે સ્ત્રીઓની પ્રસન્નતામાં વધારો થશે. સામાજિક વ્યવહારિક જવાબદારી સારી રહેશે. કુટુંબ પરિવાર અને પિયરનો સારો સહકાર મળશે તેમજ જીવનસાથી સંતાનોનો ભરપૂર સહયોગ મળશે. આ ઉપરાંત નોકરી વ્યવસાયથી જોડાયેલી સ્ત્રીઓ માટે સારું રહેશે.
વધુ વાંચોઃ કેવું જશે તુલા રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે વૃશ્ચિક રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે ધન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મકર રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કુંભ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મીન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વિદ્યાર્થીઓ માટે
વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મહેનતના પ્રમાણમાં સારું ફળ મળશે. વિદેશ અભ્યાસ માટે જવામાં લાભ થશે. આ ઉપરાંત બીમારી અને માનસિક ઉદ્વેગ સાધારણ જણાશે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.