બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / કેવું જશે વૃષભ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
Last Updated: 06:26 AM, 2 November 2024
Yearly Horoscope: વિક્રમ સંવત 2081માં વૃષભ (બ.વ.ઉ.) રાશિના જાતકોએ વિચાર અને રહેણી-કેહણીમાં પરિવર્તન આવી શકે. ધારેલા કાર્યો પૂર્ણ થાય તેમજ અભિમાન વધે. વધારે પડતી ભાગા દોડી સ્વાસ્થ્ય બગાડે અને નિર્ણયો લેવામાં સાવધાની રાખવી. આ ઉપરાંત પરિવારનો સાથ સહકાર સારો મળે અને પારિવારિક જવાબદારીમાં વધારો થાય.
ADVERTISEMENT
પ્રેમ-સંબંધો
ADVERTISEMENT
આ વર્ષે વૃષભ રાશિના જાતકોએ માતા-પિતા અને વડીલો દ્વારા લાભ થાય તેમજ વેપાર ધંધામાં શરૂઆતમાં ખૂબ સારો લાભ થાય. પ્રગતિના કાર્યમાં સફળતા સામાન્ય મળે અને નોકરીમાં બઢતી બદલીમાં વિલંબ થાય.
યાત્રા-પ્રવાસ
યાત્રા પ્રવાસ મુસાફરીમાં તકલીફ જણાય. સંતાનોથી સાધારણ ચિંતા જણાય. પ્રેમ સંબંધોમાં લાગણી ઘવાય. શેર સટ્ટો જુગાર વગેરે આર્થિક નુકસાન કરાવે. પિતા સાથે વૈચારિક મતભેદો રહે. વધારે પડતી લાલસા પરિવારથી દૂર કરે. વ્યગ્રતા અને ઉગ્રતા કામકાજ બગાડે
સ્ત્રીઓ માટે
સ્ત્રીઓ માટે આ વર્ષે સ્વાસ્થ્યની બાબતમાં ધ્યાન રાખવું તેમજ આર્થિક બાબતોમાં સારું સુખ જણાય. આ ઉપરાંત જીવનસાથી સાથે વાદ-વિવાદ ઉભો થઈ શકે તેમજ એકબીજા પ્રત્યે લાગણી ભાવ જળવાય રહે.
વધુ વાંચોઃ કેવું જશે મેષ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મિથુન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કર્ક રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે સિંહ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કન્યા રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વિદ્યાર્થીઓ માટે
આ વર્ષે વિદ્યાર્થીઓ માટે આળસ અને આહાર વિદ્યામાં નુકસાન કરે. આયુર્વેદ મેડિકલ સંશોધન ગુપ્ત વિદ્યા સર્જન સીએ વગેરે અભ્યાસમાં ફાયદો રહે તેમજ મિત્ર વર્તુળ અને સંબંધીઓ સારો લાભ કરાવે.
વધુ વાંચોઃ કેવું જશે તુલા રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે વૃશ્ચિક રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે ધન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મકર રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કુંભ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મીન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.