બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / કેવું જશે વૃશ્ચિક રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
Last Updated: 06:21 AM, 2 November 2024
Yearly Horoscope: વિક્રમ સંવત 2081માં વૃશ્ચિક (ન.ય.) રાશિના જાતકોનું શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે. કુટુંબમાં શુભ માંગલિક પ્રસંગોની સંભાવના છે. આવકના પ્રમાણમાં ખર્ચ વધી શકે છે.
ADVERTISEMENT
સ્વાસ્થ્ય
ADVERTISEMENT
અંગત વ્યક્તિ સાથે મન દુઃખ ના પ્રસંગો બને તેમજ વ્યવહારિક સંબંધોમાં લાગણીને ઠેસ પહોંચે. કામકાજ અને જવાબદારીને સારી રીતે નિભાવશો. આ ઉપરાંત પેટ આંતરડા અને જઠર સંબંધી તકલીફ જણાશે.
નોકરીયાત વર્ગ
આ સિવાય વૃશ્ચિક રાશિના જાતકો માટે વારસાગત વડીલ દ્વારા ધનપ્રાપ્તિની સંભાવના રહેશે અને ટૂંકા માર્ગ અને શેર સટ્ટાથી દૂર રહેશો તો લાભ થશે. બાહ્ય આડંબરોથી નુકસાન થવાની સંભાવના રહે.
વધુ વાંચોઃ કેવું જશે મેષ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે વૃષભ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મિથુન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કર્ક રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃકેવું જશે સિંહ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કન્યા રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વિદેશ યાત્રા
ભાગ્ય બળે સારું ધન કમાઈ શકશો. પરદેશ જવાના ધાર્મિક યાત્રાના યોગ જણાય છે. પોતાના થી વિશ્વાસઘાત થી બચવું રહેશે. સંતાનો સાથે સાધારણ મનમેળ રહેશે. સાહસ વાળા કાર્યોમાં સંભાળીને કામ કરો. પારકી ઉપાધિમાં નુકસાન ન થાય તે સાચવવું. નોકરિયાત વર્ગને સાધારણ મુશ્કેલી જણાશે.
વધુ વાંચોઃ કેવું જશે તુલા રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે વૃશ્ચિક રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે ધન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મકર રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કુંભ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મીન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
સ્ત્રીઓ માટે
સ્ત્રીઓ માટે વિક્રમ સંવત 2081ની શરૂઆત સામાન્ય સંઘર્ષથી શરૂ થશે. આ ઉપરાંત પેટ આંતરડા અને પાચન ક્રિયામાં તકલીફ જણાશે. સગા સંબંધીઓ સાથેના વ્યવહારમાં સાચવવું. ધાર્મિક માંગલિક પ્રસંગોમાં ખર્ચ વધશે.
વિદ્યાર્થીઓ માટે
વિદ્યાર્થીઓને આ વર્ષે અભ્યાસમાં ખૂબ જ સારી સફળતા મળશે. વિદેશ જવાની ઈચ્છા પૂર્ણ થવાની સંભાવના. આ ઉપરાંત અભ્યાસમાં ઉત્સાહ અને સફળતા મળશે તેમજ એકાગ્રતા થી કરેલ અભ્યાસમાં લાભ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.