બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / કેવું જશે ધન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
Last Updated: 06:21 AM, 2 November 2024
Yearly Horoscope: વિક્રમ સંવત 2081માં ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિના જાતકોએ આરોગ્યની બાબતમાં સાવધાની રાખવી. રોજગારી માટેની સમસ્યામાં સમાધાન મળશે. નોકરીયાત ને બઢતી અને પ્રમોશનના ચાન્સ મળશે.
ADVERTISEMENT
ધંધાકીય-ખર્ચ
મામા અને મોસાળ પક્ષે સારો લાભ થશે. આ ઉપરાંત નવા કામકાજમાં ભાગીદારીથી લાભની સંભાવના તેમજ આવક ઓછી અને ખર્ચ વધારે થવાની શક્યતા. ધંધાકીય મુસાફરી લાભદાયક રહેશે.
ADVERTISEMENT
સમાજિક સંબંધો
આ ઉપરાંત ધન રાશિના જાતકોને કૌટુંબિક જવાબદારીમાં ટેન્શન રહેશે તેમજ વિચાર્યા વગરનું સાહસ નુકસાન કરાવશે. સામાજિક સંબંધોમાં વિખવાદ રહેશે. સંતાન સંબંધી સમસ્યામાં સમાધાન મળશે.
સ્વાસ્થ્ય
મિત્ર વર્ગ સાથે નાણાકીય વ્યવહાર ન કરવો. માતાના સ્વાસ્થ્યની બાબતમાં કાળજી વિશેષ રાખવી. કાનૂની દસ્તાવેજી કામકાજમાં ધીરજથી કામ કરવું. આત્મવિશ્વાસથી કરેલા કાર્યો લાભ કરાવશે. વાણી ઉપર સંયમ રાખી કામકાજમાં ધ્યાન રાખો. આંતરિક જીવનમાં અશાંતિ ઊભી થશે.
વધુ વાંચોઃ કેવું જશે મેષ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે વૃષભ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મિથુન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કર્ક રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃકેવું જશે સિંહ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કન્યા રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
સ્ત્રીઓ માટે
આ વર્ષે સ્ત્રીઓને પરિવારના સભ્યોનો લાગણી પ્રેમ મળશે. નોકરીમાં સાધારણ તકલીફનો સામનો કરવો પડશે. આ ઉપરાંત વડીલ વર્ગને બીમારીની સંભાવના જણાય છે તેમજ વિવેક અને મર્યાદાથી મુશ્કેલીમાં રાહત મળશે.
વધુ વાંચોઃ કેવું જશે તુલા રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે વૃશ્ચિક રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મકર રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કુંભ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મીન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વિદ્યાર્થીઓ માટે
વિક્રમ સંવત 2081માં વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા માટે વધારે મહેનત કરવી પડશે. ડિગ્રી ભણતર સાથે નોકરી કરવાની ઈચ્છા પૂર્ણ થાય. આ ઉપરાંત કૌટુંબિક જવાબદારી અભ્યાસમાં અસર કરશે. તેમજ વિદેશ જવાની ઈચ્છામાં અવરોધો આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.