બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / કેવું જશે તુલા રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
Last Updated: 06:22 AM, 2 November 2024
Yearly Horoscope: વિક્રમ સંવત 2081માં તુલા (ર.ત.) રાશિના જાતકોએ આરોગ્યની બાબતમાં સાવધાની રાખવી. આળસ અને બેચેનીમાં સાધારણ વધારો થશે. વેપાર ધંધામાં સારી સફળતા દેખાય છે.
ADVERTISEMENT
ધંધા-રોજગાર
ADVERTISEMENT
આ ઉપરાંત કૌટુંબિક જવાબદારીમાં વધારો થશે તેમજ મિત્ર વર્ગ દ્વારા સારા લાભની પ્રાપ્તિ થાય. આ ઉપરાંત ધાર્મિક યાત્રા પ્રવાસ મુસાફરીના યોગ જણાય છે અને ધંધા રોજગારમાં નવા પરિવર્તન આવશે. નોકરિયાત વર્ગને આર્થિક સુખ સારું મળશે.
બેંકના કામકાજ
આ સિવાય તુલા રાશિના જાતકોને સંતાન વિષયક સાધારણ જવાબદારી વધશે. જાહેર જીવનમાં સંભાળીને કામકાજ કરવુ. અંગત વ્યક્તિઓ સાથે અણબન રહેશે. ધીરધાર અને બેંકના કામમાં તકલીફ અનુભવાશે. મોટા ભાઈ બહેનો નો સારો સહકાર મળશે. અભ્યાસમાં ડિગ્રી માટે યોગ્ય સમય જણાશે.
જમીન-મીલકત
ઈમ્પોર્ટ એક્સપોર્ટ ને લગતા કામકાજમાં સફળતા મળશે. વાહન જમીન મિલકત ના કામમાં લાભ થશે. આ ઉપરાંત આ વર્ષે પરિવારમાં સામાન્ય ખટરાગ જણાશે તેમજ ઉપરી અધિકારી વર્ગથી અંતર રાખી કામ કરવું.
વધુ વાંચોઃ કેવું જશે મેષ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે વૃષભ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મિથુન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કર્ક રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃકેવું જશે સિંહ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કન્યા રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
સ્ત્રીઓ માટે
સ્ત્રીઓની વાત કરવામાં આવે તો આ વર્ષે કૌટુંબિક જવાબદારીમાં વધારો થશે. પરિવાર સાથે મન દુઃખના પ્રસંગો બને તેમજ દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. વડીલ વર્ગની વાતો ઉપર બહુ ધ્યાન ન આપો. સારા માંગલિક પ્રસંગોનું આયોજન થઈ શકે છે
વધુ વાંચોઃ કેવું જશે તુલા રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે વૃશ્ચિક રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે ધન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મકર રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કુંભ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મીન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વિદ્યાર્થીઓ માટે
આ વર્ષે વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ સાથે સમયનો સદુપયોગ કરો. ઉચ્ચ અભ્યાસમાં મહેનતનું પ્રમાણ વધશે. ડિગ્રી પ્રાપ્તિ માટે પરદેશ ની સંભાવના જણાય છે. એન્જિનિયરિંગ ક્ષેત્રમાં મિત્રોનો સહકાર મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.