બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / કેવું જશે સિંહ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
Last Updated: 06:29 AM, 2 November 2024
Yearly Horoscope: વિક્રમ સંવત 2081માં સિંહ (મ.ટ.) રાશિના જાતકોની કુટુંબવૃદ્ધિ સાથે યશ, માન અને કીર્તિ વધશે. પ્રબળ પુરુષાર્થ દ્વારા સારો લાભ થશે. નાણાકીય બાબતમાં સદ્ધરતા જણાશે.
ADVERTISEMENT
યાત્રા-પ્રવાસ
ADVERTISEMENT
નાના મોટા કરેલા રોકાણ લાભ કરાવશે તેમજ શેર સટ્ટામાં લાભની સંભાવના જણાય છે. આ ઉપરાંત ધાર્મિક યાત્રા પ્રવાસ મુસાફરીના યોગ બનશે અને વડીલ વર્ગ તરફથી આર્થિક સહકાર મળશે. સંતાન પ્રાપ્તિ સંતાન સુખ સારું જણાય. નોકરિયાતને ઉપરી અધિકારીથી લાભ થશે.
વધુ વાંચોઃ કેવું જશે મેષ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે વૃષભ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મિથુન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કર્ક રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કન્યા રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
દાંપત્ય જીવન
આ સિવાય કર્ક રશિના જાતકોને કોર્ટ કચેરી ખાતાકીય કામકાજમાં લાભ થાય તેમજ અન્યનું વિચારવા કરતા પોતાનું વિશેષ વિચારો. કામ ધંધા માટે ઘરથી દૂર જવાની સંભાવના છે અને દાંપત્ય જીવનમાં વાદવિવાદ જોવા મળે. ભાગીદારી વાળા કામકાજમાં સાચવીને કામ કરો. આ વર્ષે રાજકીય બાબત કે પરદેશથી લાભ થશે જ્યારે કમર, કરોડરજ્જુ કે પીઠની તકલીફ જણાશે તેમજ કાનૂની સાક્ષી પુરાવા જામીન જેવી બાબતોથી દૂર રહેવું.
વધુ વાંચોઃ કેવું જશે તુલા રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે વૃશ્ચિક રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે ધન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મકર રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કુંભ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મીન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
સ્ત્રીઓ માટે
આ વર્ષે સ્ત્રીઓના કામકાજની કદર થશે. મહેનતના પ્રમાણમાં સારું ફળ મળશે. જીવન સાથીને આર્થિક સહાય કરી શકશો. કુટુંબ પરિવારથી સારી લાગણી મેળવશો તેમજ નાના ભાઈ બહેનોના માંગલિક પ્રસંગોને સંભાવના છે.
વિદ્યાર્થીઓ માટે
વિદ્યાર્થીઓ માટે આ વર્ષે વધારે મહેનતની જરૂર પડશે. વિદેશમાં અભ્યાસની ઈચ્છા પૂરી થશે. સાધારણ માનસિક ચિંતા રહેવા સંભાવના
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.