બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / કેવું જશે મિથુન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
Last Updated: 06:27 AM, 2 November 2024
Yearly Horoscope: વિક્રમ સંવત 2081માં મિથુન (ક.છ.ઘ.) રાશિના જાતકોને વડીલોની જવાબદારી પાછળ ધન ખર્ચ રહે. ધંધામાં નવા કામકાજ લાભ કરાવડાવે. આત્મબળ અને મનોબળમાં વૃદ્ધિ થાય શારીરિક તંદુરસ્તી સાધારણ સારી રહે. લાંબા ગાળાના આયોજનમાં સફળતા મળે. પરિવારનો સહયોગ સાધારણ મળે. નોકરિયાત વર્ગને સાધારણ મુશ્કેલી જણાય.
ADVERTISEMENT
નોકરી-ધંધા
ADVERTISEMENT
આ ઉપરાંત આ વર્ષે મિથુન રાશિના જાતકોને નોકરી ધંધામાં સ્થળાંતરના યોગ જણાય તેમજ વિદેશ ભણવા અથવા નોકરીના યોગ જણાય. આ સિવાય અધિક ધન કમાવાની લાલસા નુકસાન કરશે.
વધુ વાંચોઃ કેવું જશે મેષ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે વૃષભ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કર્ક રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે સિંહ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કન્યા રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વૈવાહિક
આ સિવાય અંગત સ્વાર્થ પરિવારથી દૂર ન કરે તેનું ધ્યાન રાખજો. વૈવાહિક પારિવારિક જીવનમાં મુશ્કેલી જણાશે. પ્રેમ લાગણી અને ગાઢ મિત્રતામાં ઉણપ જણાય
વધુ વાંચોઃ કેવું જશે તુલા રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે વૃશ્ચિક રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે ધન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મકર રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કુંભ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મીન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
સ્ત્રીઓ માટે
સ્ત્રીઓ માટે આ વર્ષે જવાબદારીઓને સ્વીકારવી પડશે. આ સિવાય વ્યક્તિગત અહમ થી દૂર રહી કામ કરવું. તેમજ નોકરી બાબતે સાધારણ પરેશાની વધશે. પ્રિય પાત્ર સાથે જોડાતા પહેલા પરિવારનું મન જાણો.
વધુ વાંચોઃ કેવું જશે વૃષભ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વિદ્યાર્થીઓ માટે
જો વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો આ વર્ષ અભ્યાસમાં મહેનત અને પૂરતું ધ્યાન આપવું પડશે. મેડિકલ ક્ષેત્રે અભ્યાસમાં અનુકૂળતા રહેશે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.