બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / કેવું જશે મકર રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
Last Updated: 06:20 AM, 2 November 2024
Yearly Horoscope: વિક્રમ સંવત 2081માં મકર (ખ.જ.) રાશિના જાતકોને સ્વાસ્થ્યની બાબતમાં અનુકૂળતા જણાશે. સંતાનોની પ્રગતિ અને ભવિષ્ય માટે સારી તકો મળશે. વિદેશ અભ્યાસ માટે સંતાનોને સારી તકો મળશે. નવી ઓળખાણ દ્વારા સારા લાભની સંભાવના. પ્રતિસ્પર્ધીઓ મુશ્કેલીમાં વધારો કરે તેવા યોગ. આ ઉપરાંત નોકરિયાત વર્ગને કામકાજમાં વધારો થશે તેમજ પ્રમોશન અને પગાર વધારાના કામ પેન્ડિંગ રહેશે.
ADVERTISEMENT
ધંધા-વ્યવસાય
ADVERTISEMENT
આ સિવાય આ વર્ષે આવડત અને હોશિયારીથી કામકાજમાં લાભ થશે. ધંધા વ્યવસાયના કામમાં સારી સફળતા મળશે. ભાગીદારી વાળા કામકાજમાં લાભ થશે. દાંત્યજીવનના પ્રશ્નોનું નિરાકરણ આવશે. સ્થાવર મિલકતને લગતા કામકાજમાં વિલંબ થશે.
આર્થિક બાબતો
આ વર્ષે મકર રાશિના જાતકોને પરિવારના સભ્યો સાથે વિવાદમાં સાચવવું. આર્થિક બાબતોમાં માનસિક અશાંતિ અનુભવાશે. ભાઈ ભાડું સાથેના વ્યવહારમાં વિશેષ કાળજી રાખવી. સાહસ વાળા કામકાજમાં સાવધાની રાખવી. યાત્રા પ્રવાસ મુસાફરીથી સાચવવું. મૂડી રોકાણ અને સાહસિક કામ સાચવીને કરવા. પૈતૃક ધન સંબંધીના કામમાં રૂકાવટો જણાશે
વધુ વાંચોઃ કેવું જશે મેષ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે વૃષભ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મિથુન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કર્ક રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃકેવું જશે સિંહ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કન્યા રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
સ્ત્રીઓ માટે
આ વર્ષે સ્ત્રીઓમાં આત્મબળ અને મનોબળમાં વધારો થાય. પરિવાર સાથે લાગણીસભર સંબંધો રહેશે. આવકમાં વૃદ્ધિ અને કામકાજમાં ફાયદો થાય તેમજ નજીકના સ્નેહીને ત્યાં સારા પ્રસંગમાં આનંદ અનુભવાય. દાંપત્ય જીવનમાં સુખની અનુભૂતિ થાય
વધુ વાંચોઃ કેવું જશે તુલા રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે વૃશ્ચિક રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે ધન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કુંભ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મીન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વિદ્યાર્થીઓ માટે
આ વર્ષે વિદ્યાર્થીઓએ અભ્યાસની અંદર વિશેષ ધ્યાન આપવું પડે. અન્ય પ્રવૃત્તિઓથી દૂર રહી અભ્યાસમાં ધ્યાન આપો. મેનેજમેન્ટ વાળા વિદ્યાર્થીઓને સારું ફળ મળે તેમજ એમબીએ અને કોમર્સના વિદ્યાર્થીઓને લાભ થાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.