બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / કેવું જશે કર્ક રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
Last Updated: 06:28 AM, 2 November 2024
Yearly Horoscope: વિક્રમ સંવત 2081માં કર્ક (ડ.હ.) રાશિના જાતકોની વાત કરવામાં આવે તો માંગલિક પ્રસંગો ઘરમાં ઉજવાશે. જાહેર જીવનમાં યશ માન કિર્તી મળશે. કોર્ટ કચેરી રાજકીય કામકાજમાં લાભ થશે. મહેનતના પ્રમાણમાં ફળ સારું મળશે તેમજ સંતાનોની જવાબદારી સાથે સારું સુખ મળશે. આ ઉપરાંત સંતાનો માટે ખર્ચનું પ્રમાણ વધી શકે છે તેમજ નાણાકીય લેવડદેવડમાં પૂરતું ધ્યાન આપવું અને શારીરિક સ્વાસ્થ્ય તંદુરસ્તી સારી રહેશે.
ADVERTISEMENT
સ્વાસ્થ્ય
ADVERTISEMENT
આ સિવાય આ વર્ષે કર્ક રાશિના જાતકો સંબંધમાં વફાદાર રહી પ્રામાણિકતાથી આગળ વધો તેમજ અટવાયેલા નાણા પાછા મળશે. પરિવારમાં ધિરેલા નાણા મન દુઃખ કરાવશે ઇન્ફેક્શન શરદી માનસિક દબાણ રહેશે. મોટા આયોજનો પાછળ ધનખર્ચ થશે તેમજ નોકરિયાતને બઢતી બદલીથી લાભ થશે અને લાંબી વિદેશ યાત્રામાં અવરોધ બાદ સફળતા મળે. આ ઉપરાંત નાના ભાઈ બહેનોની જવાબદારીમાં વધારો થશે.
વધુ વાંચોઃ કેવું જશે મેષ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે વૃષભ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મિથુન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે સિંહ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કન્યા રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
સ્ત્રીઓ માટે
સ્ત્રીઓએ આ વર્ષે ઘર વ્યવહાર અને સમાજને સાથે રાખી ચાલવું. નાણાકીય રિસ્થિતિમાં સુધારો જોવા મળશે. પરિવારના લાગણીના ભાવમાં વધારો થશે. મૌન રહેશો કેટલું કાર્ય સરળ બનશે તેમજ સંતાનોની કાળજી સારી રીતે રાખશો.
વધુ વાંચોઃ કેવું જશે તુલા રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે વૃશ્ચિક રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે ધન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મકર રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કુંભ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મીન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વિદ્યાર્થીઓ માટે
આ વર્ષે વિદ્યાર્થીઓ માટે વધારે પડતો આત્મવિશ્વાસ નુકસાન કરાવશે. પરીક્ષા સમયે અભ્યાસમાં પૂરતું ધ્યાન આપવું. મિત્રો અને સહાધ્યાયીનો સહકાર સારો મળે
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.