બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:24 AM, 2 November 2024
Yearly Horoscope: વિક્રમ સંવત 2081માં મેષ (અ.લ.ઈ.) રાશિના જાતકોએ ધન પરાક્રમમાં સારી વૃદ્ધિ થાય. ખાવા પીવામાં કાળજી રાખવી પડી શકે છે. આ વર્ષમાં મજબૂત મનોબળથી કાર્ય સિદ્ધ થશે તેમજ વડીલ વર્ગનો સારો સહયોગ મળશે. આ ઉપરાંત આર્થિક સ્થિતિ મજબૂત બનશે તેમજ આકસ્મિક ધનલાભના યોગ જણાય. વિક્રમ સંવત 2081માં અણધાર્યા લાભ અને ધારી સફળતા મળે અને પરિવારજનોનો સારો સહયોગ મળે તેમજ સંપત્તિ અને વારસાના જુના યોગો ઉકેલાય શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
નોકરી-ધંધા
આ વર્ષે મેષ (અ.લ.ઈ.) રાશિના લોકોને મકાન, વાહન અને ફેક્ટરી લેવાના યોગ સારા છે. સંતાનો બાબતે સાધારણ ચિંતા રહેશે. નોકરી-ધંધો કે પરદેશમાં કામની સંતાનોને તક ઉભી થાય. રમત ગમતના ક્ષેત્રમાં સંતાન સારી નામના મેળવશે. દૈનિક આવકમાં ચડાવ ઉતાર જોવા મળશે. વેપાર ધંધામાં હરીફાઈ વધશે અને પરેશાની રહેશે. નોકરિયાત વર્ગ ધન બચાવી શકશે. દાંપત્યસુખ અને દાંપત્યજીવનમાં થોડી મુશ્કેલી રહેશે. જાહેર જીવન અને સેવા સાથે જોડાયેલા લાભમાં રહેશે. કોઈપણ વ્યક્તિના જામીન કે મધ્યસ્થી થવું નહીં. નાણાકીય ખર્ચાઓ સાચવીને કરવા પડશે. ઘરમાં માંગલિક કે ધાર્મિક પ્રસંગો થશે. ધંધા માટે નાની ટૂંકી મુસાફરી થવાની સંભાવના. વિદેશ યાત્રામાં સારી સફળતા મળશે.
વધુ વાંચોઃ કેવું જશે મેષ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે વૃષભ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મિથુન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કર્ક રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે સિંહ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કન્યા રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
સ્ત્રીઓ માટે
સ્ત્રીઓ માટે આ વર્ષે કૌટુંબિક બાબતોમાં સાધારણ મન દુઃખ રહેશે. કુટુંબ મિત્રતામાં દગા ફટકાથી બચવું .પેટને લગતી સાધારણ પીડા રહેશે. વ્યક્તિગત મહત્વકાંક્ષા જીવનને વિષમ બનાવશે. મહાલક્ષ્મીજીની ઉપાસના કરવાથી લાભ થશે.
વધુ વાંચોઃ કેવું જશે તુલા રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે વૃશ્ચિક રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે ધન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મકર રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કુંભ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મીન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વિદ્યાર્થીઓ માટે
વિક્રમ સંવત 2081માં સાયન્સ કોમર્સ અને કાયદાકીય અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને વર્ષ સારું રહેશે. પોતાની મહેનત ઉપર વિશ્વાસ રાખીને આગળ વધવું. સિદ્ધિવિનાયકની પૂજા અભ્યાસમાં વૃદ્ધિ કરશે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.