વાર્ષિક રાશિફળ / નવા વર્ષનું રાશિફળ: વૃષભ રાશિના જાતકો માટે સારા સમાચાર છે, આ વર્ષે શની મહારાજ મહેરબાન રહેશે

vikram samvat 2077 new year rashifal for vrishabh

વિક્રમ સંવત 2077નાં પ્રારંભમાં વૃષભ રાશિનું વર્ષ કેવું રહેશે આર્થિક લાભ થશે કે નહીં, નોકરી ધંધો અને અભ્યાસ કેવા રહેશે આવો જાણીએ. ગ્રહ શુક્ર, દિશા દક્ષિણ, રંગ સફેદ છે. 21 નવે. થી 6 એપ્રિલ સુધી ગુરૂ મકરમાં પછી કુંભમાં રાશિમાં આવશે. શરૂઆતી દિવસો કઠિનાઈવાળા રહે પણ 6 એપ્રિલ પછી આવકમાં વધારો થતો જોવા મળશે. શનિ મહારાજ કરેલી મહેનતનું ફળ આપશે. નોકરીયાત વર્ગને ઉપરી અધિકારીના દમનનો ભોગ બનવું પડે. હનુમાન ચાલીસાના પાઠથી ફાયદો થશે સફેદ વસ્તુનું દાન કરવું પણ હિતાવહ છે.

બ્રેકિંગ ન્યૂઝ