વાર્ષિક રાશિફળ / નવા વર્ષનું રાશિફળ: મેષ રાશિના જાતકોને આ વર્ષે મનશે મનગમતા મીત અને વાગશે લગ્નના ગીત

vikram samvat 2077 new year rashifal for mesh

વિક્રમ સંવત 2077નાં પ્રારંભમાં મેષ રાશિનું વર્ષ કેવું રહેશે આર્થિક લાભ થશે કે નહીં, નોકરી ધંધો અને અભ્યાસ કેવા રહેશે આવો જાણીએ. ગ્રહ મંગળ છે.  દિશા પૂર્વ, રંગ લાલ છે. આ વર્ષે મુસાફરીમાં નુક્સાન અને ખર્ચ વધશે. વિદેશ સાથેના વ્યવહારોમાં સાચવવું. મિલકતના પ્રશ્નો હલ થતા જોવા મળશે. ધંધામાં ભાગીદારીથી લાભની પ્રાપ્તિ થશે. વિવાહ ઈચ્છુક લોકોને વિવાહ માટેના યોગ છે. સગાવ્હાલાથી અસંતોષ રહેશે. દામ્પત્યજીવનમાં કલેષ જોવા મળશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ