ચંદ્રયાન -2 / વિક્રમ ચંદ્ર પર શા માટે થયું ક્રેશ? ઈસરોના વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કારણ!

Vikram Lander Crash due to speed and its landing programme says ISRO Scientist

લેન્ડર વિક્રમના સંપર્કને લઈને દેશને હજુ પણ થોડી આશા હતી. પરંતુ ઈસરોના વૈજ્ઞાનિકોની એક ટીમે જણાવ્યું છે કે ઓટોમેટિક લેન્ડિંગ પ્રોગ્રામમાં થયેલી ભૂલના કારણે વિક્રમ લેન્ડર ક્રેશ થયું છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ