મિશન / ચંદ્ર પર ઉતરતાની સાથે જ વિક્રમ અને પ્રજ્ઞાન કરશે આ કામ !

vikram lander and pragyan rover will click each other photo after landing on moon

ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિગ કરશે તે જ ક્ષણની રાહ જોવાઇ રહી છે. ભારતના અંતરિક્ષ કાર્યક્રમ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. ચંદ્રયાન-2 મધ્ય રાત્રિએ દોઢથી અઢી કલાકની વચ્ચે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ