નિધન / વિક્રમ ગોખલેએ મરાઠી થિયેટરથી કરી હતી કારકિર્દીની શરૂઆત, 100થી વધુ ફિલ્મોમાં કર્યુ કામ

vikram gokhale death vikram gokhale started his career with marathi theatre worked in more than 100 films

દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલે હવે આ દુનિયામાં રહ્યાં નથી. અભિનેતાનુ આજે નિધન થયુ છે. વિક્રમ ગોખલે હિન્દી સિનેમાનુ એક મોટુ નામ હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ